Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી/ આમિર ખાન,લારા દત્તા અને માધુરી દિક્ષિત સહિત આ સ્ટાર્સે કર્યું મતદાન

મહારાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે સોમવારે તમામ 288 મત વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વચ્ચે સવારે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આમિર ખાન, કિરણ રાવ, લારા દત્તા અને પદ્મિની કોલ્હાપુરી સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ પોતાનો મત આપ્યો હતો. અભિનેત્રી હેમા માલિનીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિવેક ઓબેરોય તેના પિતા સુરેશ […]

Uncategorized
pjimage 15 1 e1571647989874 મહારાષ્ટ્ર ચૂંટણી/ આમિર ખાન,લારા દત્તા અને માધુરી દિક્ષિત સહિત આ સ્ટાર્સે કર્યું મતદાન

મહારાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે સોમવારે તમામ 288 મત વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વચ્ચે સવારે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આમિર ખાન, કિરણ રાવ, લારા દત્તા અને પદ્મિની કોલ્હાપુરી સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ પોતાનો મત આપ્યો હતો.

અભિનેત્રી હેમા માલિનીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Hema Malini

વિવેક ઓબેરોય તેના પિતા સુરેશ ઓબેરોય સાથે મત આપવા આવ્યો હતો.

Vivek Oberoi with father Suresh Oberoi

જાણીતા ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પોતાનો મત આપ્યો.

Ashok Pandit

દિગ્ગજ અભિનેતા રઝા મુરાદ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.

Raza Murad

અભિનેતા વરૂણ ધવને પણ પોતાનો મત આપ્યો હતો.

Instagram will load in the frontend.

અભિનેતા સોહેલ ખાન પત્ની સીમા સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.

ફિલ્મ નિર્દેશક પુનીત મલ્હોત્રાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Sohail Khan with wife Seema Khan

લોકપ્રિય નિર્માતા આનંદ પંડિતે પોતાનો મત આપ્યો. તે પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યો હતો.

 Punit Malhotra

દિગ્ગજ અભિનેતા ગુલશન ગ્રોવરે પોતાનો મત આપ્યો. તેણે મતદાન મથકના સેલ્ફી પોઇન્ટ પર ક્લિક કરેલા ફોટા પણ શેર કર્યા હતા.

Gulshan Grover

પ્રીતિ ઝિન્ટા મતદાન કરવા બાંદ્રાના મતદાન મથક પર પહોંચી હતી.

Preity Zinta

ઉર્મિલા માતોંડકરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Urmila Matondkar

અભિનેતા વત્સલ શેઠ પોતાના પરિવાર સાથે મત આપવા માટે જુહુની જમુનાબાઇ સ્કૂલમાં પહોંચ્યા હતા.

Vatsal Seth

પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર મતદાન કર્યું હતું.

Kailash Kher

અતુલ અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો.

Atul Agnihotri

પ્રખ્યાત અને દિગ્ગજ સંગીત દિગ્દર્શક પ્યારેલાલે તેની પત્ની સાથે મત આપ્યો હતો.

Pyarelal

બોલિવૂડ અભિનેતા આમિર ખાન મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા.

Aamir Khan

આમિર ખાને લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરની બહાર આવે અને પોતાનો મત આપે.

આમિર ખાનની પત્ની કિરણ રાવ પણ તેના મતાધિકારનો ઉપયોગ કરવા આવી હતી.

Kiran Rao

બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા પતિ મહેશ ભૂપતિ સાથે મત આપવા પહોંચી હતી.

Lara Dutta with husband

સંજય દત્તની બહેન પ્રિયા દત્તે મત આપ્યો.

Priya Dutt

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પહોંચી હતી.

Dia Mirza

અભિનેત્રી માધુરી દીક્ષિતે મત આપ્યો હતો.

Madhuri Dixit

ગુલઝાર સાહેબે, જેમણે આંખોથી લોકોના દિલને સ્પર્શ્યું હતું, તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Gulzar

દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાએ પોતાનો મત આપ્યો.

Prem Chopra

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.