Gujarat/ ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ માંગી ટિકિટ દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ માંગી ટિકિટ પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ કરી દાવેદારી ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે

Breaking News