Not Set/ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના નેતાઓનાં દિલ્લીમાં ધામાં

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના નેતાઓ દિલ્લીમાં ધામાં નાખ્યા છે…..કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી. શંકરસિંહ વાઘેલા તથા પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત દિલ્લીમાં છે……જ્યાં તેઓ અહેમદ પટેલ તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી…..સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેમજ પક્ષમાં ચાલતી આંતરિક ખેંચતાણને લઈને ચર્ચા થઈ…. અને આગણની રણનીતિ કઈ રીતે તૈયાર કરવી તે અંગે […]

Uncategorized

ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના નેતાઓ દિલ્લીમાં ધામાં નાખ્યા છે…..કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી. શંકરસિંહ વાઘેલા તથા પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત દિલ્લીમાં છે……જ્યાં તેઓ અહેમદ પટેલ તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી…..સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેમજ પક્ષમાં ચાલતી આંતરિક ખેંચતાણને લઈને ચર્ચા થઈ…. અને આગણની રણનીતિ કઈ રીતે તૈયાર કરવી તે અંગે ચર્ચા થઈ છે..તો પક્ષમાં શંકરસિંહ વાઘેલાની કાર્યવાહી તથા તેમની ભૂમિકાને લઈને પણ મહત્વની ચર્ચા થઈ છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે