Gujarat/ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ , ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત , આજે સવારથી જગદીશ ઠાકોર હતા દિલ્હીમાં , રાહુલ ગાંધી, રઘુ શર્મા અને ઠાકોર વચ્ચે થઇ મંત્રણા , જગદીશ ઠાકોરના નામ પર સર્વસંમતિ , વિરોધ પક્ષના નેતાના નામનું પણ થઇ શકે છે એલાન , આનંદ ચૌધરી અને પૂંજા વંશના નામની ચર્ચા , સાંજ સુધીમાં ચિત્ર થઇ શકે છે ક્લિયર

Breaking News