કેબિનેટ બેઠક/ ગાંધીનગર: આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ ચોમાસાને લઇ વરસાદની આગાહી અંગે સમીક્ષા જળાશયોની સ્થિતિ અંગે થઈ શકે છે ચર્ચા બિપરજોયમાં બાગાયતી પાકોના નુકશાનની સહાય અંગે ચર્ચા વરસાદમાં તૂટેલા રોડ રસ્તા અંગે કરાશે ચર્ચા વિચારણા સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા અંગે આયોજનની સમીક્ષા

Breaking News