Gujarat/ ગુજરાત કોંગ્રેસના MLAએ રાહુલ ગાંધીનો સમય માગ્યો, 20થી 25 MLAએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે લખ્યો પત્ર, પક્ષ અંગેની વાત કરવા માટે માગ્યો સમય, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરાએ લખ્યો પત્ર, સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઇએ પત્ર લખ્યો

Breaking News