Gujarat/ ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે મળી અગત્યની બેઠક , કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા-પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં બેઠક , ફ્રન્ટલ ઓર્ગેનાઈજેશનના વડાઓની મળી બેઠક , વિવિધ વિસ્તારોમાં યોજાનાર કાર્યક્રમો અંગે મિટિંગમાં ચર્ચા , કોંગ્રેસના વિવિધ સેલ -ડિપાર્ટમેન્ટ વધુ સક્રિય થાય તે માટે ચર્ચા , સંગઠન મજબુત કરવા બેઠકમાં ચર્ચા

Breaking News