Gujarat/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાની તારીખ જાહેર,સિનિયર કલાર્ક વર્ગ 3ની પ્રથમ તબક્કાની mcq-omr તારીખ જાહેર,વર્ગ 3 સિનિયર કલાર્કની પરીક્ષા 31 જુલાઈ 2021ના રોજ પરિક્ષા,પરીક્ષાનો સમય સવારે 11.00 થી બપોરે 1.00 નો રહેશે,પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો કાર્યક્રમ વેબસાઇટ પર મુકાશે, પરીક્ષાના 10 દિવસ પહેલા મંડળની વેબસાઇટ પર મુકાશે

Breaking News