Gujarat/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની જાહેરાત, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે પરીક્ષા, 12 ઓક્ટોબર 2018ના રોજ રદ થયેલી પરીક્ષા લેવાશે, કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા

Breaking News