Gujarat/ ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-2025ની જાહેરાત, આજે 5 વર્ષ માટે નવી પોલિસી જાહેર , રોકાણની સુરક્ષા માટે ટુરિઝમ પોલિસી જરૂરી, નવી નીતિમાં હોટેલ માટે 1 કરોડ રોકાણ અને 20 ટકા ઇન્સેટિવ સરકારે ખાસ ટુરિઝમ સ્પોટ નક્કી કર્યા, વિદેશી પ્રવાસીઓને હોટેલમાં ખાસ ડિસ્કાઉન્ટ મળશે, ગરવી ગુર્જરીમાંથી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, રોકાણ કરનારને 10 લાખ સબસીડી અપાશે, ઇલેક્ટ્રોનિક વાહનો ફરે તે માટે પ્રોત્સાહિત કરાશે,

Breaking News