વાવાઝોડું આગળ વધ્યું/ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સક્રિય ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ મુકાયું

Breaking News