વાવાઝોડું/ ગુજરાત પર વાવાઝોડાનો તોળાતો ખતરો 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડનું ટકરાઈ શકે છે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વાવાઝોડાનો ખતરો 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ હવાના દબાણથી વાવાઝોડામાં પરિવર્તિત થશે વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈથી હોવાની શક્યતા 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાત આવી શકે 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન, ધોધમાર વરસાદ

Breaking News