Breaking News/
ગુજરાત બજેટને લઇને સૌથી મોટા સમાચાર આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ૨૪ ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ ગત બજેટ કરતા 20% વધુ રકમ ફાળવાઈ શકે અત્યાર સુધીમાં સૌથી વધુ રકમનું બજેટ રહેશે પ્રવાસનને અલગ વિભાગનો દરજ્જો મળી શકે ટુરીઝમને મોટું બજેટ ફાળવાઈ શકે અંદાજે 2100 કરોડ રુ. નુ બજેટ ફાળવાઈ શકે
