Gujarat/ ગુજરાત બોર્ડર પાસેથી 4.5 કરોડ ઝડપાયા, રાજસ્થાન પોલીસે 4.5 કરોડ ઝડપ્યા, રતનપુર ચોકી પાસે એક કારમાંથી ઝડપાયા, બિનહિસાબી કરોડ રૂપિયા પકડાયા , કારમાં ચોરખાનું બનાવી દિલ્હીથી ગુજરાત લવાતા હતા નાણાં , 4.5 કરોડ રોકડ રકમ સાથે બે શખ્સોની અટકાયત

Breaking News