ભાજપે ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી/ ગુજરાત ભાજપે ચાર જીલ્લા પ્રમુખોની નિમણુંક કરી કચ્છમાં દેવજી વરચંદને પ્રમુખ તરેક નિમાયા રાજકોટ શહેરમાં મુકેશ દોશીની નિમણુંક કરાઇ રાજકોટ જીલ્લામાં અલ્પેશ ઢોલરીયાની નિમણુંક મોરબીમાં રણછોડ દલવાડીની નિમણુંક કરાઇ

Breaking News