Breaking News/ અમરેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હરખની હેલી, શહેરના મુખ્ય રાજ માર્ગો પર કોંગ્રેસ દ્વારા કરાઈ ઉજવણી, રાહુલ ગાંધી 136 દિવસ બાદ ફરી સાંસદ સભ્ય બનતા ખુશી, કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદના સૂત્રોચાર કરાયા, ફટાકડાની આતિષબાજી અને સુત્રોચ્ચારથી કરાઈ ઉજવણી, અમરેલી કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા ઉજવણીમાં, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમર પણ ઉજવણીમાં જોડાયા  

Breaking News
breaking news