કર્ણાવતી ભાજપ સક્રિય/ ગુજરાત ભાજપ બાદ કર્ણાવતી ભાજપ પણ એક્ટિવ આજે યોજાશે શહેર ભાજપ કારોબારીની બેઠક શહેર પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક શહેર ભાજપના તમામ આગેવાનો રહેશે હાજર કર્ણાવતી શહેરમાં કઇ રીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા

Breaking News