Gujarat/ દુધ સાગર ડેરીમાં કૌભાંડનો મામલો વિપુલ ચૌધરી અને CAની થઇ હતી ધરપકડ વિપુલ ચૌધરીના આજે રિમાન્ડ પૂર્ણ થશે 7 દિવસના રિમાન્ડ પુર્ણ થતાં કોર્ટમાં રજુ કરાશે વિપુલ ચૌધરી અને CAને આજે કોર્ટમાં રજૂ કરાશે

Breaking News