Not Set/ ગુજરાત ભાજપ યુવા મોરચાની પીએમ મોદીને અનોખી ભેટ

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન નો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે…જેના માટે  હિંમતનગરમાં મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું… જેમાં ભાજપના કાર્યકરો, પાલિકાના કર્મચારીઓ, જીલ્લાના સાંસદ, હિંમતનગરના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના નેતાઓ તથા વિધાનસભાના અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન નો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે…જેના માટે  હિંમતનગરમાં મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું… […]

Uncategorized

સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન નો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે…જેના માટે  હિંમતનગરમાં મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું… જેમાં ભાજપના કાર્યકરો, પાલિકાના કર્મચારીઓ, જીલ્લાના સાંસદ, હિંમતનગરના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના નેતાઓ તથા વિધાનસભાના અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન નો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે…જેના માટે  હિંમતનગરમાં મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું… જેમાં ભાજપના કાર્યકરો, પાલિકાના કર્મચારીઓ, જીલ્લાના સાંસદ, હિંમતનગરના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના નેતાઓ તથા વિધાનસભાના અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા..
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠાની સંસદીય વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે.  ત્યારે તેમના સ્વાગત માટે મહાસ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..  8 હજાર જેટલા લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા…જેનો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જીલ્લાએ પહેલા સ્વચ્છતાની શપથ લેવાનો વર્લ્ડ રેકોર્ડ નોધ્યો હતો અને જીલ્લાનુ નામ રોશન કર્યુ હતુ…જ્યારે હવે ફરી એક વાર સાબરકાંઠા જીલ્લો સ્વચ્છતા અભિયાનનો વલ્ડ રેકોર્ડ નોધાવવા જઈ રહ્યો છે..તો પહેલા આ રેકોર્ડ ભુજના નામે હતો, જ્યાં 4 હજારથી વધુ લોકોએ સફાઈ કરી હતી..જો કે હવે આ રેકોર્ડ સાબરકાંઠાને નામ થશે.