Gujarat/ ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર , કેન્દ્ર સરકાર ગુજરાતને પહોંચાડશે રેમડેસિવિર ઇંજેક્શન, ગુજરાતને મળશે 1 લાખ 63 હજાર 500 રેમડેસિવિર, સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઇન્જેક્શન ફાળવાયા, 30 એપ્રિલ સુધી ગુજરાતને મળતો રહેશે જથ્થો, 1.20 લાખ ઝાયડસના રેમડેસિવિર , હેટેરોના 14,500, માયલાનના 15 હજાર રેમડેસિવિર, સિપ્લાના 8 હજાર, સન ફાર્મા 5 હજાર ઇંજેક્શન મળશે

Breaking News