World/ USમાં કોરોનાની સૌથી મોટી ત્સુનામી, 24 કલાકમાં જ 2.75 લાખ નવા કેસ, 24 કલાકમાં જ અધધધ 4200ના મોત, બે જ દિવસમાં 5.35 લાખ નવા કેસ, બે જ દિવસમાં 8300 નાગરિકોના મોત, USમાં આજ સુધીના સૌથી ભયાવહ આંકડા, વિશ્વના પણ 24 કલાકમાં ભયાવહ આંકડા, વિશ્વમાં 24 કલાકમાં 14,700ના મોત, 24 કલાકમાં જ વિશ્વમાં 8.25 લાખ કેસ, બ્રાઝીલમાં પણ કોરોના ફરી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં નવા 87 હજાર કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1455ના મોત, UKમાં 24 કલાકમાં 1162ના મોત, મેક્સિકોમાં 24 કલાકમાં 1165ના મોત, જર્મનીમાં 24 કલાકમાં 1059ના મોત,

Breaking News