Gujarat/ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર,પ્રો VC જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત,લાઈબ્રેરીના વડા યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત,આ સિવાય અન્ય 4 કર્મીઓ પણ કોરોના પોઝિટિવ,બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું થયું હતું મૃત્યુ,વધતા કોરોનાના કેસોને પગલે યુનિવર્સિટી રહેશે બંધ,આગામી 15 તારીખ સુધી યુનિવર્સિટી રહેશે બંધ,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News