Breaking News/ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં, ગુજરાત યુનિ. 17 જેટલા AC ચોરાયા, એનિમેશન ડિપાર્ટમેન્ટમાંથી AC ગાયબ, રીનોવેશનની કામગીરી દરમિયાન 17 AC ગાયબ, સમગ્ર મામલે હવે ભારે વિવાદ શરૂ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે તપાસ શરૂ, એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ, જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

Breaking News