Not Set/ ગુજરાત યુનિવર્સીટીમાં અફઘાની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સીટીમાં એક અફઘાની વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં અફઘાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થીએ હોસ્ટેલ કેમ્પસમાં વૃક્ષ પર લટકી આપઘાત કર્યો છે.  પ્રાપ્ત માહિતી મુજબ, આ અફઘાની વિદ્યાર્થીએ સોમ લલિત કોલેજમાં BBA માં અભ્યાસ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીએ આપઘાત શા માટે કર્યો તેનું […]

Ahmedabad Gujarat
a196d4c48d28bb58be03386fb8b1bfa1 ગુજરાત યુનિવર્સીટીમાં અફઘાની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ
a196d4c48d28bb58be03386fb8b1bfa1 ગુજરાત યુનિવર્સીટીમાં અફઘાની વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સીટીમાં એક અફઘાની વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં અફઘાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થીએ હોસ્ટેલ કેમ્પસમાં વૃક્ષ પર લટકી આપઘાત કર્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, આ અફઘાની વિદ્યાર્થીએ સોમ લલિત કોલેજમાં BBA માં અભ્યાસ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીએ આપઘાત શા માટે કર્યો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.. બીજી બાજુ યુનિવર્સિટી પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.