Gujarat/ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડકે લખ્યો પત્ર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે લખ્યો પત્ર, વિધાનસભાના અધ્યક્ષ સામે પત્રમાં સવાલ, વડોદરા વોર્ડ ન.16 ની રાજકીય જવાબદારી પર સવાલ, અધ્યક્ષ રાજકીય હોતા નથી, અધ્યક્ષ બનતા જ પક્ષમાંથી રાજીનામુ આપવું પડે, રાજકીય જવાબદારી સ્વિકારતા કાર્યવાહી નિષ્પક્ષ કેવી રીતે?

Breaking News