Breaking News/ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી પહેલા તબક્કાનું 1લી ડિસેમ્બરે મતદાન પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં મતદાન પહેલા તબક્કામાં કચ્છમાં યોજાશે મતદાન કચ્છ,સુરેન્દ્રનગર,મોરબીમાં થશે મતદાન રાજકોટ,જામનગર,દ્વારકામાં યોજાશે મતદાન પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથમાં મતદાન અમરેલી,ભાવનગર, બોટાદમાં મતદાન પ્રક્રિયા નર્મદા,ભરૂચ,સુરતમાં મતદાન યોજાશે તાપી,ડાંગ,નવસારી,વલસાડમાં મતદાન

Breaking News