ગુજરાત વિધાનસભા બજેટ સેશન 2023/ ગુજરાત વિધાનસભા સત્રનો આજે છઠ્ઠો દિવસ 12 કલાકે મળશે વિધાનસભા ગૃહ પ્રથમ એક કલાક યોજાશે પ્રશ્નોત્તરી રાજ્યપાલના પ્રવચન પર કરવામાં આવશે ચર્ચા 12 કલાકે મળશે વિધાનસભા ગૃહ March 2, 2023jani Breaking News