ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચારે તરફથી ભીંસમાં મૂકાયેલી ભાજપ સરકાર એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહી છે. છેલ્લા લાંબા સમયથી આશા વર્કર બહેનો વિરોધ કરી રહી છે, ત્યારે આંખ આડા કાન કરનારા ભાજપ સરકાર ચૂંટણી ટાણે જાગી છે અને તેમના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 40 હજાર આશા વર્કર બહેનોને સરકારના નિર્ણયનો લાભ મળશે, તેમના પગારમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે સરકારી તિજોરી પર 58 કરોડનો બોજો પડશે.
Not Set/
ગુજરાત સરકારની મહત્વની જાહેરાત
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચારે તરફથી ભીંસમાં મૂકાયેલી ભાજપ સરકાર એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહી છે. છેલ્લા લાંબા સમયથી આશા વર્કર બહેનો વિરોધ કરી રહી છે, ત્યારે આંખ આડા કાન કરનારા ભાજપ સરકાર ચૂંટણી ટાણે જાગી છે અને તેમના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]
