Not Set/ સુરેન્દ્રનગરના લખતરમાં ડી-3 કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લખતરમાં માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. આ ગાબડું ડી-3 કેનાલમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં પાણીનો મોટા પાયે બગાડ થયો છે. તેમજ ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન થવા પામ્યું છે.

Gujarat Others Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરના લખતરમાં માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. આ ગાબડું ડી-3 કેનાલમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં પાણીનો મોટા પાયે બગાડ થયો છે. તેમજ ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન થવા પામ્યું છે.