Not Set/ વિરોધીઓ ઘસાયેલી કેસેટની જેમ વાયબ્રન્ટનો વિરોધ કરે છે: CM રૂપાણી

ગાંધીનગર, CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી વાયબ્રન્ટના વિરોધીઓને જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દર વખતની જેમ વિરોધીઓ ઘસાયેલી કેસેટની જેમ વાયબ્રન્ટનો વિરોધ કરે છે. 1 લાખ 11 હજાર કરોડનું રોકાણ રાજ્યમાં થયું છે. કામ 400થી વધુ કંપનીઓ આગામી દિવસોમાં કામ કરશે. 30 માર્ચ પહેલા આ તમામ કંપનીઓ કામ શરૂ કરી રહી છે. […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી વાયબ્રન્ટના વિરોધીઓને જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દર વખતની જેમ વિરોધીઓ ઘસાયેલી કેસેટની જેમ વાયબ્રન્ટનો વિરોધ કરે છે. 1 લાખ 11 હજાર કરોડનું રોકાણ રાજ્યમાં થયું છે.

કામ 400થી વધુ કંપનીઓ આગામી દિવસોમાં કામ કરશે. 30 માર્ચ પહેલા આ તમામ કંપનીઓ કામ શરૂ કરી રહી છે. રાજ્યમાં વાયબ્રન્ટ સફળ રહી છે. કામ શરૂ થતાની સાથે દૂધનું દૂધનું પાણી થશે અને વિરોધીઓને જડબાતોડ જવાબ મળવાનો છે.