ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ/ ગુજરાત સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ ની કરી રચના, વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને મળશે શિક્ષણ, વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકાર સજ્જ, સ્કૂલે નિયમિત ન જઈ શકતા વિધાર્થીઓને હવે ઘેર બેઠા શિક્ષણ મળશે, ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’માં રજિસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું, આર્થિક કારણોસર શિક્ષણ છોડનાર વિદ્યાર્થીઓને મળશે લાભ

Breaking News
Breaking image 5 ગુજરાત સરકારે 'ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ' ની કરી રચના, વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને મળશે શિક્ષણ, વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકાર સજ્જ, સ્કૂલે નિયમિત ન જઈ શકતા વિધાર્થીઓને હવે ઘેર બેઠા શિક્ષણ મળશે, 'ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ'માં રજિસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું, આર્થિક કારણોસર શિક્ષણ છોડનાર વિદ્યાર્થીઓને મળશે લાભ