India/ ગુજરાત સહિત દેશમાં ચોમાસુ સારુ રહેશે, હવામાન વિભાગે કરી છે આગાહી, 106 ટકા કરતા વધુ વરસાદ અતિવૃષ્ટિ, 101 થી 106 ટકા વરસાદ સારુ ચોમાસુ, 96 થી 101 ટકા સુધી વરસાદ સામાન્ય ચોમાસુ, દેશમાં 101 ટકા વરસાદની આગાહી, ગુજરાતમાં 106 ટકા વરસાદની આગાહી, સારા ચોમાસાના કારણે ખેતીના પાકને ફાયદો, ઉનાળુ અને શિયાળુ પાકને થશે ફાયદો

Breaking News