Gujarat/ ગુજરાત ATSએ ભરૂચથી યુવકને ઝડપયો, પાસપોર્ટ ગુનામાં દ.આફ્રિકા ભાગી ગયો હતો શખ્સ, અલી અસગર પલમ્બર નામના યુવકની ધરપકડ, ઝિમ્બાબ્બે, મોંઝમિક, મલાવી જેવા દેશોમાં ભાગ્યો, ખોટા સ્કૂલ લિવિંગના આધારે બનાવ્યો હતો પાસપોર્ટ, ATS ના PI સી.આર જાદવ અને ટીમે કરી ધરપકડ

Breaking News