Breaking News/ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની કાર્યવાહીનો મામલો કાર્યવાહી કરીને 50 કિલો હેરોઇન ઝડપાયું સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ ટ્વીટ કરીને હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન ATS એ ડ્રગ્સ માફિયાના નાપાક ઈરાદા પર ફેરવ્યું પાણી ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસે એ પહેલાં જ પકડી લેવાયું

Breaking News