Breaking News/ રાજસ્થાનના CM અશોક ગહેલોત પોરબંદર આવશે ગુજરાત યુવક કોંગ્રેસની પરિવર્તન યાત્રા પોરબંદર આવશે 10 ઓકટોબર ના રોજ પોરબંદર પહોંચશે પરિવર્તન યાત્રા રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી સ્કૂટર રેલીનું આયોજન 10 ઓક્ટોબર સાંજે 4.30 કલાકે સ્કૂટર રેલીનું આયોજન સુદામાચોક ખાતે જાહેરસભા સાંજે 5 કલાકે આયોજન જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ રહેશે હાજર

Breaking News