Gujarat/ ગુજરાત HCએ ગોંડલ નગરપાલિકા ઉપર સ્ટે મુક્યો, ગોંડલ ન.પા. GIDC-2ના પ્લોટ ધારકોનો વેરો નહીં વસૂલી શકે, ઉદ્યોગકારો GIDC-2 અને ગોંડલ નગરપાલિકા બંને જગ્યાએ વેરો ચૂકવતા, 2 જગ્યાએ વેરો ન ચૂકવવા હાઇકોર્ટમાં પડકાર કર્યોતો, 50થી વધુ પ્લોટ ધારકોને ડબલ વેરાનું ભારણ થતાં HCમાં પડકાર, ગોંડલ GIDC-2ના પ્લોટ ધારકોમાં હાંશકારો છવાયો

Breaking News