ગુજરાત/ ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટાથી ઉતરી ગયા, રેલ વ્યવહાર ખોરવાયો

ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો. ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના પાલઘર રેલવે સ્ટેશન પાસે બનવા પામી હતી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 28T185835.749 ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટાથી ઉતરી ગયા, રેલ વ્યવહાર ખોરવાયો

વલસાડ :ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો. ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના પાલઘર રેલવે સ્ટેશન પાસે બનવા પામી હતી. ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો હોત. એન્જિન બાદના કેટલાક ડબ્બા ટ્રેક પરથી નીચે ઊતરી ગયા અને લોખંડનીં પ્લેટો વાળી રોલર પણ ખુલ્લા નીકળી ગયા.  હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ છે.

થોડા સમય પહેલા રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે આ અથડામણ થઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે ગુજરાતથી મુંબઈ જતી ગુડસ ટ્રેનના ડબ્બા ઉતરી જવાની ઘટના પાલઘર રેલ્વે સ્ટેશન પાસે બની. આ ઘટનાના થોડા સમય બાદ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી