Gujarat/ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કચ્છમાં, ગાંધીધામ SP કચેરીએ યોજી ક્રાઇમ કોન્ફરન્સ, જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ચકાસી, કલેક્ટર,DDO,IG,ધારાસભ્યો સહિતના રહ્યા હાજર, અંજારના મેઘપર બોરીચીમાં PSI કક્ષાનું પોલીસ સ્ટેશન બનશે , પૂર્વ કચ્છ પોલીસમાં નવી ભરતી કરીને સ્ટાફ ભરાશે , કંડલામાં કોલસાની ચોરી-ભેળસેળ અટકાવવા સૂચના , આવતીકાલે ભુજ ખાતે પોલીસની રીવ્યુ બેઠક યોજાશે

Breaking News