Gujarat/ CM વિજય રૂપાણી સરકારનાં 5 વર્ષની ઉજવણી, 1 થી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસ કાર્યક્રમો , આજે 1લી ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી , મહાત્મા મંદિર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ , જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું કરાશે લોકાર્પણ , 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું CMના હસ્તે લોકાર્પણ , 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને PHDની સ્કોલપશીપનું વિતરણ

Breaking News