Ahmedabad/ અમદાવાદ જિલ્લાની 5 બેઠકો માટે કૉંગ્રેસે દાવેદારોને સાંભળ્યા 5 પૈકી ધંધુકા અને વિરમગામ બેઠક કોંગ્રેસ પાસે છે 5 બેઠક ઉપર કોંગ્રેસના 50 લોકોએ કરી છે દાવેદારી ધોળકામાં 25, સાણંદમાં 17 ધંધુકામાં 2 લોકોની ઉમેદવારી વિરમગામમાં 6 અને દસક્રોઈમાં 10 લોકોની દાવેદારી

Breaking News