Ahmedabad/ ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ, આજે રવિ પૂજારીને લવાશે અમદાવાદ, રવિ પૂજારીને મહારાષ્ટ્રથી અમદાવાદ લવાશે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી મહારાષ્ટ્ર, બોરસદમાં વેપારી પાસેથી માંગી હતી ખંડણી July 19, 2021parth amin Breaking News