Not Set/ ગેટ્સ ફાઉન્ડેશને કોરોના રસી બનાવવા માટે 1150 કરોડ આપવાની ઘોષણા કરી

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને પ્રમુખ બિલ ગેટ્સના સહયોગી બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસની રસીની તૈયારી અને અન્ય પગલાં માટે 1150 કરોડના વધારાના યોગદાનની જાહેરાત કરી છે. કોરોના સામે લડવા માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં  25 કરોડ ડોલર (રૂ. 1900 કરોડ) નું યોગદાન આપવામાં આવ્યું છે. ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા […]

World

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને પ્રમુખ બિલ ગેટ્સના સહયોગી બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસની રસીની તૈયારી અને અન્ય પગલાં માટે 1150 કરોડના વધારાના યોગદાનની જાહેરાત કરી છે.

કોરોના સામે લડવા માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં  25 કરોડ ડોલર (રૂ. 1900 કરોડ) નું યોગદાન આપવામાં આવ્યું છે. ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ વધારાની રકમનો ઉપયોગ ડાયગ્નોસ્ટિક, રોગનિવારક અને રસીના વિકાસમાં કરવામાં આવશે.

ગેટ્સ ફાઉન્ડેશને કહ્યું કે કોરોના વાયરસ સામે લડતા આફ્રિકન અને દક્ષિણ એશિયન દેશોની પણ મદદ કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.