Gujarat/ ગેરકાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશમાં સારી કામગીરી સમગ્ર મામલે ગુજરાત પોલીસની અસરકારક કામગીરી 20 દિવસમાં પોલીસે 80 ગેરકાયદેસર હથિયારો પકડ્યા 80 ગેરકાયદેસર હથિયારો રાખતા 86 આરોપી ઝડપ્યા ગેરકાયદેસર હથિયારો દાખલ કરવાના 64 ગુના સૌથી વધુ કેસ અમદાવાદ અને રાજકોટ શહેરના અમદાવાદ અને રાજકોટ શહેરમાં 7-7 ગુના દાખલ લાકડીઓનો ઉપયોગના 1430 ગુનાઓ નોંધાયા

Breaking News