Gujarat/ ગોંડલઃ ન.પા.માં નવી કમિટીની રચના,  જૂની કમિટીની ટર્મ પૂર્ણ થતા કરાઈ રચના,  નવી કારોબારીની કરવામાં આવી વરણી,  કારોબારી ચેરમેન પદે ઓમદેવસિંહ જાડેજાની નિયુક્તી,  શાસક પક્ષના નેતા તરીકે કૌશિક પડાળીયાની નિમણુંક,  દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની નિમણુંક

Breaking News