Gujarat/ ગુ.રાજ્ય નગર પ્રા. શિક્ષક સંઘે લખ્યો પત્ર, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર, ઓફલાઇન શિક્ષણ બંધ કરવા કરાઇ રજૂઆત, રાજ્યની શાળાઓમાં વધી રહ્યા છે કોરોનાના કેસ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત

Breaking News