Gujarat/ ગોંડલના વાસાવડ ગામ આજે સ્વયંભૂ બંધ, માથાભારે શખ્સોએ યુવતીની માર્યો હતો માર, યુવતીને માર મારવા મામલે ગ્રામજનોમાં રોષ, માથાભારે શખ્સો સામે પગલાં ભરવા ગ્રામજનોની માંગ, ગ્રામ પંચાયત ખાતે રોષ વ્યક્ત કરતા ગ્રામજનો, તાલુકા પોલીસ વસાવડ ગામ પહોંચી

Breaking News