Gujarat/ ગોંડલ: એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી, અપડાઉન પાસના ફોર્મ કચરામાંથી મળી આવ્યા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ, તંત્રની બેદરકારીની અનેક ચર્ચાઓ થવા લાગી, તાજેતરમાં જ એસટી ડેપોનું કરાયું છે ઇ-લોકાર્પણ, કચરામાંથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ, વિદ્યાર્થીઓ-મુસાફરોમાં વ્યાપક રોષ ફેલાયો હતો

Breaking News