Breaking News/ મહેસાણા સીટી બસ સેવા ફરી આવી વિવાદમાં, ડ્રાયવર કંડકટર કરેલી હડતાળના પૈસા પગારમાંથી કાપ્યા, પાલિકાએ કરેલી પેનલ્ટની રકમા કર્મચારીઓના પગારમાંથી કાપી, સીટી બસ સંચાલન કરતી એજન્સીની નફ્ફટાઇ આવી સામે, ગત મહિને પગાર ન થતાં ડ્રાઇવર-કંડકટરોએ કરી હતી હડતાળ, ડ્રાયવર કંડકટરના પગારમાંથી 2 દિવસના 10 હજાર કાપી દેવાયા, પુરો પગાર ન મળે ત્યાં સુધી સિટિબસ બંધ રાખવાની ચીમકી

Breaking News