GOA/ ગોવામાં 12 જુલાઈ સુધી કરફ્યુ લંબાવાયો, આંશિક છૂટછાટ સાથે 12 જુલાઈ સુધી કરફ્યૂ, રાજ્યમાં કેસીનો 12 જુલાઈ સુધી રહેશે બંધ, સામાજિક-સાંસ્કૃતિક સમારોહમાં 100 લોકોને મંજૂરી, જીમ, રિવર-ક્રૂઝ, વોટર પાર્ક, જીમ રહેશે બંધ, સિનેમા હોલ, સ્પા, મસાજ પાર્લર પણ રહેશે બંધ, સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ પણ રહેશે બંધ

Breaking News