Not Set/ ગ્રાસ કોર્ટ કિંગ ફેડરરે ફરી થી વિમ્બલડન જીતી રચ્યો ઈતિહાસ.

બ્રિટન માં યોજાયેલી વિમ્લ્ડન ની ફાઈનલ માં ગ્રાસકોર્ટ કિંગ ના નામે પ્રચલિત  રોજર ફેડરરે  મરીન ચિલિક ને 6-3,6-1,6-4 થી હરાવી વિમ્બલડન નું ૮મુ ટાઈટલ પોતાના નામે કરી કારકિર્દી  નું ૧૯ મુ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું છે,૧૯ ગ્રાન્ડસ્લેમ જીતવાની સાથે સૌથી વધારે વિમ્બલડન જીતવાનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.વિમ્બલ્ડનમાં ફેડરરે 2003,2004,2005,2006,2007,2009,2012,2017 માં ટાઈટલ પોતાના નામે કર્યાં છે. ચાલુ વર્ષે […]

Uncategorized

બ્રિટન માં યોજાયેલી વિમ્લ્ડન ની ફાઈનલ માં ગ્રાસકોર્ટ કિંગ ના નામે પ્રચલિત  રોજર ફેડરરે  મરીન ચિલિક ને 6-3,6-1,6-4 થી હરાવી વિમ્બલડન નું ૮મુ ટાઈટલ પોતાના નામે કરી કારકિર્દી  નું ૧૯ મુ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું છે,૧૯ ગ્રાન્ડસ્લેમ જીતવાની સાથે સૌથી વધારે વિમ્બલડન જીતવાનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.વિમ્બલ્ડનમાં ફેડરરે 2003,2004,2005,2006,2007,2009,2012,2017 માં ટાઈટલ પોતાના નામે કર્યાં છે. ચાલુ વર્ષે ફેડરરે ઓસ્ટ્રલિયન ઓપન નું ટાઈટલ પણ જીત્યું હતું.